આજે શનિવારે રાત્રે મોરબીમાં વિપશ્યના પરિચય કાર્યક્રમ

- text


મોરબી : વિપશ્યના સાધક સમિતિ મોરબી દ્વારા આજે શનિવારે રાત્રિના ૯ થી ૧૦ દરમિયાન મોરબી ખાતે વિપશ્યના પરિચય શિબિરનું આયોજન કરાયું છે.

વિપશ્યના સાધક સમિતી મોરબી દ્રારા વિપસ્યના પરિચય કાયઁક્રમનુ આજે શનિવારે રાત્રીના ૯ થી ૧૦ દરમિયાન વનુભાઈ ચકુભાઇ મેરજાના નિવસ્થાન બી – ૫૦૩, અમી પેલેસ, સત્કાર પાર્ટીપ્લોટની બાજુમાં,કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે આયોજન કરેલ છે.

- text

જેથી જાહેર જનતા વધુ માં વધુ લાભ લેવા વિનંતી કરવામાં એવો છે, આ કાયઁક્રમમાં 18 વષઁથી ઉપરના ભાઇઓ અને બહેનો ભાગ લઇ શકશે વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૯૯૧૩૯ ૯૨૪૪૯ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text