મોરબી : દેશી તમંચા સાથે એક શખ્સ ઝબ્બે

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર એક શખ્સ શંકાષ્પદ હાલતમા ફરતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે એક શખ્સને ઝડપી લીધો હતો અનેં તેની પાસેથીરુ.10 હજારની કિંમતનૉ દેશી બનાવટનૉ તમંચૉ કબ્જે કર્યો હતો.

- text

મોરબીમાં હથિયારબંધીનૉ કડક અમલ કરવાનાં જીલ્લા એસપીનાં આદેશને પગલે મોરબી એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અનેં સ્ટાફે પેટ્રોલિગમા હતાં તેં દરમીયાન બાતમી મળી હતી કે એક શખ્સ દેશી તમંચૉ સાથે ફરી રહ્યો છે. બાતમી આધારે પોલિસે વોચ ગોઠવી લેખરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ રહે.સોમૈયા સોસાયટીવાળાને ઝડપી લીધો હતો અનેં તેંની પાસેથી રુ.10,000ની કિંમતનૉ દેશી બનાવટનૉ તમંચૉ કબ્જે કર્યો હતો.આરોપી સામે ગુન્હો નોંધી હથિયાર કોની પાસેથી મેળવ્યું આગળ શુ પ્લાન હતો તેં અંગે તપાસ હાથ ધરી હતી.

- text