મોરબીના જુના ધુંટુ રોડ પર સાર્વજનિક પ્લોટમાં લાગી આગ

- text


મોરબીના જુના ધુંટુ રોડ પર આવેલ સોગો સીરામીકની બાજુમાં રહેલ સાર્વજનિક પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગી હતી જ્યારે આજુબાજુ રહેલ લોકોએ ફાયરને જાણ કરી હતી ફાયરની ટીમ ધટના સ્થળે પોહચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયતન હાથ ધરીયો હતો ખાલી પ્લોટમાં આગ લાગવાથી કોઈ જાનહાની કે નુકસાનના થઇ નથી

- text

- text