મોરબીમાં હોન્ડા ચોરી જતા તસ્કરો

- text


મોરબી : મોરબીના ઉમિયા સર્કલ નજીકથી તસ્કરો હોન્ડા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ફરિયાદી મહેશભાઇ રતિભાઇ ડાભી જાતે .દલવાડી ઉ.વ.૧૯ ધંધો.રસોઇકામ રહે.વાવડી રોડ પટેલ વાડી મોરબીવાળાનુ હિરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલર નુ મોટર સાયકલ નં.GJ03-FP-2427 , કિમત રૂપિયા.૨૦૦૦૦/-વાળુ મોટર સાયકલ અજાણ્યા ઈસમો ચોરી કરી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

- text