વડવાળા યુવા સંગઠન દ્વારા બેલા રંગપર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

- text


મોરબી : વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા આગામી તા. ૨૬ જાન્યુઆરીથી મોરબીના બેલા રંગપર મુકામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

વડવાળા યુવા સંગઠન આયોજિત આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતી ક્રિકેટ ટીમોએ મોબાઈલ નંબર ૯૯૭૯૪ ૭૩૨૧૬ પર મોતીભાઈ અથવા ૯૯૧૩૯ ૯૩૬૯૬ પર નવઘણભાઈનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

- text

- text