હળવદ માળીયા હાઈવે પર ટ્રક હડફેટે મોટરસાયકલ ચાલકને ઇજા

- text


હળવદ : હળવદ માળીયા હાઇવે પર ટ્રક ચાલકે મોટર સાયકલ સવારને હડફેટે લેતા ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ હળવદ માળીયા હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક મોટર સાયકલ લઈને જઇ રહેલા ગણેશ ભગવાના રામ પારીક જાતે બ્રાહમણ ઉ.વ.૨૫ ને ટ્રક નંબર જી-જે-૧૨-એ.ટી.-૮૯૯૯ નો ચાલકે હડફેટે લેતા પાછળ બેઠેલ સાહેદ ને શરીરે નાની મોટી તથા પાસળીમાં ફેકચર જેવી ઈજાઓ કરી હતી.

- text

આ મામલે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text