મોરબીની ડોલ્સ એન્ડ ડ્યૂડ પ્રિ-સ્કૂલના ભૂલકાઓ દ્વારા જોય ઓફ ગિવિંગ વિકની ઉજવણી”

- text


મોરબી:વિશ્વભર માં ઓકટોબર મહિના ના પહેલા અઠવાડિયા ને જોય ઓફ ગિવિંગ વિક એટલે કે આપવાના આનંદ તરીકે ઉજવવા માં આવે છે. જેમના ભાગ રૂપે મોરબી ની ડોલ્સ એન્ડ ડ્યૂડ પ્રિ-સ્કૂલના બાળકો એ પણ જોય ઓફ ગિવિંગની ઉજવણી કરી હતી.

- text

ડોલ્સ એન્ડ ડ્યૂડ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ દ્વારા જોય ઓફ ગિવિંગ વિકની ઉજવણી અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નાના નાના ભૂલકાઓ અને એમના માતા-પિતા એ પોતાના જુના કપડા, રમકડા, નાસ્તો અને ગરમ કપડા મોરબીના જુદા-જુદા ગરીબ વિસ્તારો માં વહેચી ને આપવા નો આનંદ અનુભવ્યો હતો.

આ ઉમદા કાર્ય માં શાળા ના ટ્રસ્ટી શ્રી કૃણાલ મેવા, બ્રિજેશ સાણજા, આચાર્ય શ્રી રીતુ ભાટિયા અને સ્ટાફગણ જોડાયા હતા.

- text