મોરબી જિલ્લામાં બે યુવા ડેપ્યુટી કલેકટરની નિમણુંક

- text


મોરબી:રાજ્ય સરકાર દ્વારા મામલતદાર બાદ ડેપ્યુટી કલેકટરને ઓર્ડર કરાયા છે જેમાં મોરબી જિલ્લામાં બે યુવા ડે.કલેકટરની નિમણુંક કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારે આજે ૧૩ ડેપ્યુટી કલેકટરની બદલી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં જામનગર ફરજ બજાવતા શિવરાજભાઈ ખાચર અને પોરબંદર ફરજ બજાવતા ચેતનભાઈ ગણાત્રાને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

- text

- text