કુખ્યાત આદિવાસી ગેંગને ઝડપી લેતી મોરબી એલસીબી

- text


ધાડ,લૂંટ,ઘરફોડી સહિતના અનેક ગુન્હાઓના ભેદ ઉકેલાશે
મોરબી:મોરબી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે,રાજ્યભરમાં હાહાકાર મચાવનારી આદિવાસી ગેંગ પોલીસના સંકજામાં આવી જતા આજે સાંજે પોલીસે પત્રકાર પરિષદ યોજી છે.
એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના જણાવ્યા મુજબ રાજ્યભરમાં ધાડ,લૂંટ અને ઘરફોડી ચોરી કરી હાહાકાર મચાવનારી ગેંગને એલસીબીના સ્ટાફે ઝડપી લીધી છે અને મોરબી શહેર- જિલ્લામાં ક્યાં-કયા ગુન્હામાં સંડોવાયેલ છે તેમજ રાજ્યમાં ક્યાં-કયા ગુન્હાને અંજામ આપ્યો છે તે સઘળી હકીકતો સાંજે પાંચ વાગ્યે પત્રકાર પરિષદમાં આપવામાં આવશે.

 

- text