મોરબી : પુરની પરિસ્થિતિમાં ફરજ પ્રત્યે બેદરકાર સર્કલ ઓફિસર સસ્પેન્ડ

- text


મોરબી જિલ્લા કલેકટરે માળીયા મિયાણાના સર્કલ ત્રિવેદીને સસ્પેન્ડ કરતા સન્નાટો

મોરબી : મોરબી જિલ્લામાં પુરની પરિસ્થિતિ વેળાએ જિલ્લા કલેકટરે તમામ કચેરી ચાલુ રાખવા હુકમ કર્યો હતો ત્યારે માળીયા મોરબી જિલ્લામાં પુર ની પરીસ્થિતિ વખતે માળીયા મિયાણા તાલુકામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સર્કલ ઓફિસર પારસ ત્રિવેદી ને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે સસ્પેન્ડ કરવા હુકમ કરતા મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

- text