બિલ વગરના ચાઈનીઝ મોબાઈલ રાખનાર વેપારી ઝડપાયો

- text


મોરબી એસઓજીએ કાર્યવાહી કરી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક આરવી મોબાઇલની દુકાન માં એસઓજીએ રેડ પાડી બિલ વગરના ચાઈનીઝ ફોનનું વેચાણ કરતા મૂળ વઢવાણના ધરાવતા વિશાલ મનસુખભાઇ પાટડીયા નામના વેપારીની પ્રતિબંધિત 29 ચાઇનાના ફોન કિંમત રૂ.18100 સાથે ધરપકડ કરી હતી.

- text