લજાઈ નજીક એલિટ સ્કૂલમાં તોડ-ફોડ : ચોરી

- text


મોરબી : મોરબીની લજાઈ ચોકડી નજીક આવેલ એલિટ સ્કૂલમાં તસ્કરો ખબકયા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી રૂપિયા 97700ની રોકડ રકમ ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text