મોરબી : બીયરના 8 ટીન સાથે બે આરોપી ઝડપાયા

- text


મોરબીમાં એ ડીવીસન પોલીસે બાતમીના આધારે કાલે સાંજે વજેપર શેરી નં 11 માં રહેતા કિશોરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.21) અને હરપાલસિંહ દેવુભાઇ ઝાલા (ઉ.36)ને બિયરના 8 નંગ ટીન જેની કિંમત આશરે રૂ. 800 સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text