Morbi : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા મોરબી-માળિયા (મિ.)-ટંકારા-હળવદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં...

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાના પિતા વીરજીભાઈનું અવસાન

મોરબી: મૂળ લાલપર, હાલ મોરબી નિવાસી અને લાલપર ગામના પૂર્વ સરપંચ, ગૌશાળાના પૂર્વ સંચાલક, વૃક્ષારોપણ અભિયાનના હિમાયતી એવા વીરજીભાઈ લાલજીભાઈ વાંસદડીયા (ઉં.વ. 75), તે...

મોરબીમાં પ્લેસ્ટાઈનના ઝંડા સાથે બાઈક સવારી કરતા યુવાનોનો વિડીઓ વાયરલ

મોરબીના ગ્રામ્ય રસ્તાઓ ઉપર ઉતરેલો વીડિયો વાયરલ : પોલીસે તપાસ શરૂ કરી મોરબી : ઇઝરાયલ, પેલસ્ટાઈન અને ઈરાન વચ્ચે ચાલતો વિવાદ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સળગી...

મોરબી : કન્ઝ્યુમર સીટીંગ કોર્ટમાં કાયમી જજ ન હોવાથી અનેક કેસ પેન્ડિંગ

અગાઉ અઠવાડિયે એક વાર બાદ 15 દિવસે મળતી કોર્ટમાં કાયમી જજ નથી મોરબી : મોરબીમાં ગ્રાહકોની સુરક્ષા માટે શરૂ થયેલ કન્ઝ્યુમર સીટીંગ કોર્ટમાં જજ નિવૃત...

મોરબીની સોનીબજારમાં અખાત્રીજે રૂપિયા 5 કરોડના દાગીના વેચાયા

સોનાના દાગીનાની સાથે લગડી, સિક્કા ખરીદી લોકોએ શુકન સાચવ્યા મોરબી : શુભ પ્રસંગો અને સોનાની ખરીદી માટે વણજોયું મુહૂર્ત ગણાતા અખાત્રીજના શુભ અવસરે મોરબીની સોનીબજારમાં...

ગરમીને કહી દયો અલવિદા : દરેક ફેકટરી તથા પ્રસંગમાં ઠંડક ફેલાવશે જમ્બો કુલર

  જમ્બો કુલર 10 ડીગ્રી તાપમાન ઘટાડી આપશે, 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા : નજીવા ભાડે પ્રસંગ તેમજ ફેકટરીમાં ઉપયોગમાં લઇ શકાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ)...

200 રૂપિયા દે નહિ તો આંતરડા બહાર કાઢી નાખીશ ! મોરબીમાં ઢીંગલીએ વેપારીને લૂંટયો

લોહાણાપરામાં છરી સાથે જઇ આતંક મચાવનાર શખ્સે 15 હજાર પડાવી લેતા ફરીયાદ મોરબી : મોરબીમાં બિહાર વાળી કરવાના મનસૂબા સાથે માથાભારે ઢીંગલી ઉપનામ ધારી શખ્સે...

Morbi: આવતીકાલે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ- મોરબી તથા આયુષ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ- મોરબી દ્વારા આવતીકાલે તારીખ 12મેને રવિવારના રોજ ફ્રી મેડિકલ કેમ્પનું...

માળીયા હાઇવે ઉપર દીકરીને શોધવા ગયેલ પિતાનું બાઈક સ્લીપ થતા મૃત્યુ

મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર પોતાની લાપતા થયેલ દીકરીને શોધવા ગયેલા વાંકાનેરના સરતાનપર ગામે રહેતા યુવાનનું બાઈક ગાળા નજીક સ્લીપ થઈ જતા ઇજાઓ...

ટંકારાના સખપર ગામે લસણ – જીરુની ચોરી કરનાર પાંચ પકડાયા

બોલેરો ગાડી સહિત 10.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી જીરું અને લસણનો 4,12,500નો જથ્થો અજાણ્યા તસ્કરો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...