દર કલાકે 9 કિલોમીટર આગળ વધી રહ્યું છે વાવાઝોડુ બીપરજોય

ઝંઝાવાતી ચક્રવાત પોરબંદરથી 600 કિલોમીટર દૂર મોરબી : બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 600 કિ.મી. દૂર છે, હાલમાં આ વાવઝોડું પ્રતિકલાક 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું...

હવે ડોઢિયા શીખો અને વજન પણ ઘટાડો : RAW ફિટનેસ કલબમાં 13મીથી ત્રણ દિવસ...

  ફૂલ એસી હોલમાં પ્રેક્ટિસ : નિષ્ણાંતો દ્વારા સુરત - નવસારીના પ્રખ્યાત ડોઢીયા શીખવવામાં આવશે : ગરબા શોખીનોને એક કાંકરે બે નિશાન, ગરબાના અવનવા સ્ટેપ...

મોરબી : કોમન એન્ટ્રેસ ટેસ્ટમાં બિલિયા શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાની બિલિયા...

મોરબી રેલવે સ્ટેશને રાષ્ટ્રધ્વજનું અપમાન

લાંબા સમયથી ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હોવા છતાં રેલવે બાબુઓ બેખબર મોરબી : મોરબીના ઉમિયા સર્કલ ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકતો રાખી રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો કિસ્સો તાજો...

ખેડૂતોને પાણી મળે તે માટે ધારાસભ્ય કાંતિલાલ આજે હળવદથી કેનાલ પ્રવાસ કરશે

અધિકારીઓને રજુઆત કરવા છતાં પાણી ન પહોંચતા બાજે કેનાલમાં પાણી બગાડ અટકાવવા મેદાને આવશે મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લાની ત્રણેય મુખ્ય કેનાલમાં પાણી...

મોરબીમાં પત્નીએ પતિને માથામાં લોઢી ફટકારી ! અંગુઠામા બટકું ભર્યું

રિસામણે ગયેલ પત્ની પતિના ઘરની બાજુમા રહી સાથે રસોડું ચલાવતી, પહેલા રસોઈ બનાવવાની લપમાં પતિ ઉપર હુમલો મોરબી : મોરબીમાં ઉલટી ગંગા જેવા એક વિચિત્ર...

હળવદ – માળીયા હાઇવે ઉપર કાર હડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત

મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા નજીક જીજે - 38 - BE - 7576 નંબરના કાર ચાલકે બાઈક ઉપર રસ્તો ક્રોસ...

મોરબી જુના બસસ્ટેન્ડ નજીક જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી...

મોરબીના હાઉસિંગ બોર્ડમાં બીજા માળેથી પટકાતા આધેડનું મૃત્યુ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમા બ્લોક નંબર એમ 732ના બીજા માળેથી નીચે પટકાઈ જતા ડાયાભાઇ દલાભાઈ ચૌહાણ ઉ.50...

મોરબીની પાવડીયારી કેનાલ નજીકથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામ નજીક આવેલ પાવડીયારી કેનાલ પાસેથી ઉત્તરપ્રદેશના વતની કુલદીપભાઈ નંદકિશોરભાઈ પ્રસાદ ઉ.42 નામના યુવાનનો મૃતદેહ મળી આવતા મૃતકના સાળાએ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...