મોરબીના ઘેલી ચામુંડા માતાજીના મંદિરે આજે સાંજે બાબા બર્ફાનીના દર્શન

મોરબી : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના પારેખ શેરીમાં આવેલા ઘેલી ચામુંડા માતાજીના મંદિરે બાબા બર્ફાનીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે...

મોરબીની નાલંદા કિડ્સ સ્કુલમાં જનમાષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબીની અવની ચોકડી પર આવેલી નાલંદા કિડ્સ સ્કુલની મુખ્ય બ્રાન્ચ ખાતે જનમાષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ...

આજા…. ફસાજા….. મોરબી પોલીસે છટકું ગોઠવી વાહનચોર બેલડીને ઝડપી 

મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે બાઈક રૂપે મારણ મૂકી શિકારીને પકડ્યા  મોરબી : મોરબીમાં વાહનચોરીના બનાવો વધ્યા છે ત્યારે સીટી બી...

સાળંગપુર વિવાદ મામલે મોરબી-ટંકારાના સાંધુ, સંતો મેદાને આવ્યા 

સાધુ સંતો અને મહંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાન ચાલીસા પાઠ કરી સનાતન ધર્મની લાગણી દુભાવતા ભીતચિત્રો હટાવી લેવાની માંગ કરી મોરબી : સાળંગપુર ભીંતચિત્ર...

મોરબીના ભરતનગર સુધી સિટી બસ સેવા ચાલુ કરવા માંગ

મોરબી : મોરબી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે આ સિટી બસની સેવા મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા ભરતનગર ગામ...

મોરબીમાં મોતના કુવા જેવી ભૂગર્ભ ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મુકો : યુવક કોંગ્રેસ

ભુતકાળમાં ખુલ્લી ભૂગર્ભ ગટરમાં વ્યકિત પડી જતાં મોત થયાનો બનાવ બની ચુક્યો છે મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો તો બનાવવામાં આવી છે પરંતુ...

શાસ્ત્ર મુજબ મંગળવારે ચૂલા ઠારી શકાય ? જાણો જ્યોતિષીનો મત

મોરબી : મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યાએ શાસ્ત્રોની દ્રષ્ટિએ રાંધણ છઠ્ઠના દિવસે દિતવાર મંગળવારે ચૂલા ઠારી શકાય કે કેમ તે અંગે શાસ્ત્રોક્ત મહત્વ સમજાવી ચૂલા ઠારવાના...

મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી : મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ દ્વારા ગઈકાલે 3 સપ્ટેમ્બરના રોજ ફુલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી લાયન્સ ક્લબ નજરબાગ પ્લસના...

મોરબીના બાલા હનુમાન મંદિરે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબી : મોરબીમાં ચંદ્રેશનગર સોસાયટી ખાતે આવેલા બાલા હનુમાનજી મંદિર ખાતે તા. 7 સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે....

સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્ય મહોત્સવ સંદર્ભે મોરબીમાં મીટીંગ યોજાઈ

મોરબી : સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવણી સંદર્ભે મોરબીના મીટીંગ યોજાઈ હતી. જેમાં સિદસર ખાતે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવણી મામલે ચર્ચા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ મોરબી...

કાલે મંગળવારે તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાશે

મોરબી : દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે તા. ૨૧-મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે, તેમ ગૃહ વિભાગની...

સારા વરસાદનો વરતારો ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

ટીટોડીના ઈંડા પરથી ચોમાસું સારું રહેવાનું અનુમાન મોરબી : ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા...

મોરબીના નાની વાવડીમાં 25 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી : મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે તારીખ 19 મે થી 25 મે સુધી વાવડી હાઈસ્કૂલ ખાતે હસમુખભાઈ જોશીના યજમાન પદે શ્રીમદ ભાગવત...