મોરબીમાં ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા વાહનોને રૂ. 5.50 લાખથી વધુનો દંડ
મોરબીમાં ખાણખનીજ વિભાગે શહેરના અલગ-અલગ માર્ગો પરથી ૯ ઓવરલોડ ભરેલા વાહનો ઝડપી લીધા હતા. જેમાં ૨૦૮ ટન જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. અને...
મોરબીમાં રૂ.૭.૮૩ લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરાયો
મોરબીમાં સિરમિક કારખાનામાંથી અગાઉ ટ્રક ચાલક રૂ.૭.૯૩ લાખનો સીરામીકનો માલ લઈને માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર ફરાર થઇ ગયાની છેતરપીંડીના કેસમાં એલસીબીએ આરોપીને મુદામાલ...
મોરબીમાં બોગસ ચેકના આધારે રૂ. ૨.૪૫ લાખની છેતરપીંડી
મોરબીની બેંકમાં બિહારના શખ્સે અગાઉ વટાવેલા ચેકના આધારે બોગસ ચેકથી રૂ.૨.૪૫ લાખની છેતરપીંડી કરી હોવાની બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
મોરબી એસ બી આઈ બેન્કના...
મોરબી નગરપાલિકાના ૩૮૦ કર્મચારીનું કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન
મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ ને સાતમાં પગારપંચનો લાભ આપવા અનેક વખત રજૂઆત કરવા છતાં નિવારણ ન થતા ગુજરાત નગરપાલિકા મહામંડળએ જાહેર...
મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાં ડો .કાતરિયાની નિવૃત્તિ પછી પણ સરકારે એક વર્ષ સેવા લંબાવી
આંખના સર્જન ડો.કાતરિયા એ વયમર્યાદા પૂરી થવા છતાં નિવૃત્તિ લેવાને બદલે દર્દીઓની સેવા માટે તત્પરતા દાખવી હતી
સામાન્ય રીતે સરકારી અધિકારીઓ ,કર્મચારીઓ અધવચ્ચે થી નિવૃત્તિ લઇ...
મોરબીમાં તા. 6 થી 13 સુધી નિઃશુલ્ક યોગ શિબિર : સૌને લાભ લેવા અનુરોધ
મોરબી : દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય -હરિદ્વાર , ગાયત્રી પરિવાર મોરબી અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી ના સંયુક્ત ઉપક્રમે કન્યા છાત્રાલય ,...
મોરબીમાં પિતળકલાને લુપ્ત થતી બચાવવા ઝઝૂમતા બે પરિવારો
આધુનિક યંત્રોને બદલે વર્ષોની પ્રણાલી પ્રમાણે હાથ બનાવટથી હથોડા વડે ટીપી-ટીપીને વાસણનો ઘાટ આપી સોના જેવું ઝમગાવે છે
એક સમયે પિતળકલાના વાસણોનો વૈભવી જમાનો હતો....
કલેકટરના આદેશ બાદ પાલિકા તંત્રની ઝેરી રસાયણ વાળી કેરી ઝડપવા નામ પૂરતી કાર્યવાહી કરાઈ
મોરબી માં કલેકટરે ઝેરી કેરી ના વેચાણ પર પાબંધી લગાવી ને ઝેરી કેરી પર તૂટી પાડવાનો આદેશ આપ્યો હતો. જો કે નિર્ભર તંત્ર ને...
મોરબી માં તા. 7 મે ના રોજ બ્રહ્મસમાજ ના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ...
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ 7 મે ના રવિવારે રત્નકલા એક્સપર્ટ ગ્રાઉન્ડ સમય ગેટ ની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે...
અહીં આવો અને આપનું મનગમતું પુસ્તક વિનામૂલ્યે વાંચવા ઘરે લઈ જાવ…
મોરબી: મોરબી ના પુસ્તક પ્રેમી મિત્રો ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુધ્ધદેવ, નીરવ માનસેતા,જનાર્દન દવે, રૂપેશ પરમાર, રોહન રાંકજા સહિત ના લોકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે...