મોરબી : આમરણ ગામે બીલ વગરનાં ચાઈનાનાં મોબઈલ વેચનાર દુકાનદાર પર પોલીસ કાર્યવાહી
મોરબી : પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં મોરબી એસઓજી પોલીસ સબ ઈન્સ. આર.ટી. વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસઓજી સ્ટાફે મોરબી તાલુકાનાં આમરણ ગામ વિસ્તારમાં...
મોરબી : અષાઢી બીજની રથયાત્રા અને ઈદની ઉજવણીના સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
હિન્દૂ અને મુસ્લિમ આગેવાનોએ મિટિંગમાં શાંતિ અને ભાઈચારાની સાથે તહેવારો ઉજવવાની પોલીસને ખાત્રી આપી
મોરબી : મોરબીમાં અષાઢી બીજના દિવસે રબારી અને ભરવાડ સમાજ દ્વારા...
રીઝર્વ બેંકનાં નિયમોની એક..બે.. અને સાડી ત્રણ : મોરબી ઈ-ધરા કેન્દ્રમાં રૂ. ૧૦નાં ચલણી...
ઇ-ધરા નાયબ મામલતદારનાં રીઝર્વ બેંનાં નિયમોનો ઉલાળીયો કરતાં વર્તન અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ
મોરબીમાં રૂ.૧૦ના ચલણી સિક્કા ચલણમાં હોવા છતાં ઇ-ધરા...
મોરબી : પરિણીતાને કરિયાવર બાબતે સાસરિયા ત્રાસ આપતા હોવાની ફરિયાદ
મોરબીના નાની વાવડી ગામમાં રેહતી ચેતનાબેન પીયુશભાઇ કલોલા (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ પીયુશભાઇ કલોલા, સાસુ જોશનાબેન નરભેરામ કલોલા,...
મોરબી પાલિકાના કર્મીઓની હડતાલનો બીજો દિવસ : કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા
સાતમા પગારપંચ, કોમન કેડર મુદ્દે નગરપાલિકાનાં કર્મચારીઓ આર યા પારનાં મુડમાં : જરૂર પડે તો ૧ જુલાઈથી પાલિકા કર્મચારીઓની અચોક્કસ હડતાલ પર જશે
મોરબી :...
મોરબી : અંકુર સોસાયટી વિસ્તારમાં રસ્તાના પ્રશ્ને પાલિકામાં મહિલાઓનો મોરચો
મોરબી : અંકુર સોસાયટી શનાળા રોડની મહિલાઓએ નગરપાલિકામાં મોરચો માંડી પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, બે માસમાં અનેકો વખત...
મકનસર પાસે અજાણ્યા વાહન હડફેટે સગીરનું મોત
ગોકુલનગરમાં રહેતો રબારી સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ : વહેલી સવારનો બનાવ
મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે પર કોઈ પણ...
મોરબી : કલેકટર કચેરીમાં નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર શરુ ન થતા અધિકારી-કર્મચારીઓને રાજકોટનાં ધક્કા
સરકારનાં ડિજીટલ ઈન્ડિયાનાં દાવા પોકળ
મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને આજે ત્રણ વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ જિલ્લા કચેરી માટે મહત્વનું એવું નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર...
મોરબી સિરામિક ફેકટરીમાં મજુર યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના પીપળી રોડ પર આવેલા ગ્રેનાઈટો સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા 19 વર્ષના મજુર યુવાન રાહુલ નારણસીંગ યાદવએ...
મોરબી-વાંકાનેર વિસ્તારમાં બાંધકામ પરવાનગી સહિતની કાર્યવાહી ઓનલાઈન કરવા મવડાનું ખાસ પોર્ટલ બનાવાશે
મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે મવડા ટૂંકસમયમાં જ ઓનલાઈન થવા જઈ રહ્યું છે. જેથી આગામી દિવસમાં મોરબી જિલ્લાનાં પ્રજાજનોને રાજકોટ રૂડાની જેમ ઓનલાઈન...