જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરુદ્ધમાં સોમવારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં 

મોરબી: બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં સોમવારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ...

મોરબીના ભડીયાદ ગામમાંથી નવી રચાયેલી જવાહર ગ્રામ પંચાયતનો બહિષ્કાર 

સ્થાનિક લોકોને અંધારામાં રાખી વાંધો  હોવા છતાં અલગ ગ્રામ પંચાયત બનાવી દીધાના આક્ષેપ સાથે વહીવટીદારને રજુઆત મોરબી : મોરબી નજીક આવેલી ભડીયાદ ગ્રામ પંચાયતમાંથી પંચાયત...

મકનસરમાં ગુરુવારે સદ્ગતની પુણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન

મોરબી: મોરબીના મકનસર ખાતે ૨૮ એપ્રિલને ગુરૂવારના રોજ સ્વ. કાળુભાઈ પ્રભુભાઈ કંઝારીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. મકનસરના તુલસી રેસીડેન્સીના ભક્તિ...

મોરબીના બેઠકજીમાં ઉજવાશે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ

મોરબી: આગામી તારીખ 26 મી એપ્રિલના રોજ દેશ-વિદેશમાં વસતા વૈષ્ણવો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 545મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવશે. ત્યારે મયૂરપુરી મોરબીના બેઠકજીમાં પણ હર્ષોલ્લાસ સાથે આ...

મોરબીના અમરનગર નજીક સિરામીક ફેકટરીમાં ગળે ટૂંપો ખાઈ યુવાનનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના અમરનગર નજીક આવેલ કોજી સિરામીક ફેકટરીમાં કામ કરતા હર્ષદભાઇ રમેશભાઇ સોડમિયા ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની રૂમમાં ગળે ટૂંપો...

મોરબીના લખધીરપુર રોડ ઉપર વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના લાગધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ નજીક મકાનમાં ઇલેક્ટ્રિક કામ કરતી વખતે અજયભાઇ રમેશભાઇ પાટડીયા ઉ.22 રહે. નવા જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી વાળાને...

મોરબીમાં એપાર્ટમેન્ટના બીજા માળેથી પટકાતા યુવાનનું મોત

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં બીજા માળે કામ કરતા સમયે પટકાઈ જતા મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર શેરી નં 4માં...

મોરબીના ફડસર ગામે 21 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી : તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ફડસર ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી...

મોરબીમાં પ્લાસ્ટિકના ઝબલમાં દારૂની બોટલ લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નવાડેલા રોડ નજીક રાવલ શેરી પાસેથી પ્લાસ્ટિકના ઝબલામાં વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલા...

મોરબીમાં સાંદીપની યોગ ગ્રુપ દ્વારા યોગ શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત આયોજન મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં સાંદીપની યોગ ગ્રુપ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો

મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે આરોપી કલ્પેશ બાબુભાઈ ચીખલીયા રહે.હરિઓમ પાર્ક, ઘૂંટુ રોડ, મહેન્દ્રનગર વાળાને...

મોરબીમાં શ્વાસની બીમારીથી મહિલાનું મૃત્યુ

મોરબી : મોરબી શહેરના ગ્રીન ચોક નજીક મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઈ સરવૈયા ઉ.60 નામના મહિલાને શ્વાસ ઉપડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા મૃત્યુ...

માળીયા મિયાણાના જસાપર ગામે અગાસી ઉપરથી પડી જતા મહિલાનું મૃત્યુ

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચાના મકાનનું કામ ચાલુ હોય તેઓ અગાસી ઉપર પાણી છાંટતા હતા ત્યારે પગ લપસી...