મોરબીમાં પ્લાસ્ટિકના ઝબલમાં દારૂની બોટલ લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન નવાડેલા રોડ નજીક રાવલ શેરી પાસેથી પ્લાસ્ટિકના ઝબલામાં વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલા ભવાની દિનેશભાઇ કાનાબાર, રહે.મોરબી રાવલ શેરીની પાસે કુંભાર શેરી વાળાને ઝડપી લઈ રૂપિયા 375ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text