કોઝવેના ધસમસતા પાણીમાં છકડો રીક્ષા ફસાઈ, બે વ્યક્તિને ગ્રામજનોએ બચાવ્યા : જુઓ વિડિઓ

ગ્રામજનોએ તાકીદે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ બન્નેને બચાવી લીધા માળીયા : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે કોઝવેમાં વરસાદને કારણે ધસમસતા પાણીના વહેંણમાં એક છકડો રીક્ષા...

વરસાદ અપડેટ : રાત્રીના 12થી સવારના 8 સુધીમાં ટંકારામાં બે , મોરબીમાં એક ઈંચ

હળવદ, વાંકાનેરમાં અડધો ઇંચ : સતત વરસાદથી મોરબી જિલ્લામાં લીલા દુષ્કાળનો ભય મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે લીલા દુષ્કાળનો ભય સર્જાયો છે. છેલ્લા...

મોરબી અપડેટની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ..આભાર મોરબીવાસીઓ..

મોરબી : કોઈ એક જ જિલ્લાના સમાચારો આપતી એપ્લિકેશન એક લાખથી વધુ ડાઉનલોડ થઈ તેવી સમગ્ર ગુજરાતની પ્રથમ ન્યુઝ એપ્લિકેશનનું ગૌરવ "મોરબી અપડેટ"ને મળ્યું...

માળીયા માલમતદાર કચેરીને 20મીએ તાળાબંધી કરવાની ચીમકી

માળીયા તાલુકા સરપંચ એસોસિએશને મામલતદારને રજુઆત કરી પ્રજાકીય પ્રશ્નોનું તા.19મી સુધી નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું માળીયા : માળીયા મિયાણા તાલુકાની મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી...

મોરબી જિલ્લામાં બુધવાર સાંજના 6 થી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબીમાં વધુ એક ઇંચ, માળિયામાં પણ એક ઇંચ જયારે ટંકારામાં વધુ પોણો ઇંચ તેમજ હળવદમાં અડધો ઇંચ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા...

દેરાળા ગામે નદીમાં ડૂબી જતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત

નદીના કાંઠે બેસીને ન્હાતા યુવાનની નીચેની રેતી ભેખડ ઘસી પડતા ડૂબી ગયા બાદ તેને બચાવવાની અન્ય યુવાનોની અડધી કલાકની મહા મહેનત એળે ગઈ માળીયા :...

માળિયા વિસ્તારમાં અલભ્ય સૂરજમુખી કાચબો દેખાયો

માળીયા : માળીયા મિયાણામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યા બાદ દરિયાઈ જીવો છેવાડાના વિસ્તારોમાં આવી ચડ્યા છે. જેમાં સૂરજમુખી તરીકે ઓળખાતા કાચબો માળિયાના ખારા વાંઢ...

દુકાન ચલાવવી હોય તો રૂ. 5 હજાર માંગણી કરી વેપારીને ફડાકા મારી ધમકી આપી

બે શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મીયાણામાં દુકાન ચાલવવી હોય તો રૂ.5 હજાર આપવાનું કહેતા વેપારીએ આ રકમ આપવાનાનો સ્પષ્ટ...

માળીયા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી મેઘપર ગામ ખાતે કરવામાં આવી

મામલતદાર શ્રી નિનામા સાહેબેના હસ્તે ધ્વજારોહણ કરાયું : વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા માળીયા મિયાણા : માળિયા તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ઉત્તરબુનિયાદી વિદ્યાલય -...

મોરબી જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓને ઝડપાયા

મોરબી : પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે નાયબ પોલિસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં ફેલાયેલા જુગારના દુષણને નેસ્તનાબુદ કરવા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

લજાઈની દેવદયા માધ્યમિક શાળાનું SSCમાં ઝળહળતું પરિણામ

મોરબી : લજાઈની દેવદયા માધ્યમિક શાળા ધો - 10માં 96.77% પરિણામ સાથે સમગ્ર તાલુકામા દ્વિતીય નંબરે આવી છે કુલ 31 વિધાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓએ પાસ...

મોરબીમાં 14મીએ સુવર્ણપ્રાશનના ટીપાંનો કેમ્પ

મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તા.૧૪નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન...

કેજરીવાલના જામીન મંજુર થતા મોરબીમાં આપ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી

મોરબી : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં આપ દ્વારા...

આહીર સેના મોરબીના ઉપપ્રમુખ તરીકે નવઘણભાઈ સવસેટાની વરણી

મોરબી : આહીર સેના ગુજરાત દ્વારા મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે મોરબીના ખાખરાળા ગામના વતની નવઘણભાઈ સવસેટાની નિમણૂક કરવામાં આવી છે. આહીર સેના મોરબીના ઉપપ્રમુખ...