મોરબી જિલ્લામાં પ્રથમ વખત માસ સેમ્પલિંગ : 251ના સેમ્પલ લેવાયા
રાજકોટ ખાતે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારની મહિલાનો સવારે લેવાયેલ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વખત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...
માળીયા : 37 પેસેન્જરોના મેડિકલ ટેસ્ટમાં કોરોનાના લક્ષણો ન દેખાતા તમામને મુક્ત કરાયા
બુધવારે મુંબઈથી કચ્છ જતી લકઝરી બસમાં મંજૂરી વગરના 20 મળી કુલ 37 જેટલા લોકોને મોટી બરારના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખાયા બાદ આજે તંત્રએ મુક્ત...
પરમિશન વિનાના 18 પેસેન્જર સાથે મુંબઈથી કચ્છ જતી બસ ઝડપાઇ
માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસ ટીમ દ્વારા મુંબઇથી પરમીશન વગર 19 માણસોને બેસાડી કચ્છ જતી લકઝરી બસને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ સરકારી...
અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવતા વધુ 4 લોકો સામે ગુનો નોંધાયો
મોરબી : ગ્રીન ઝોન જાહેર થયા બાદ મોરબી જિલ્લામાં બહારના અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ત્યારે અન્ય જિલ્લામાંથી કોઈ પૂર્વ...
મોરબી જિલ્લામાં માસ્ક વગરના વેપારીઓ-વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હાઓ દાખલ થયા
મોરબી : કોરોના કાળમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યાને આધારે દરેક જિલ્લાઓને ત્રણ ઝોનમાં વેચવામાં આવ્યા છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે...
કાજરડામાં મધમાખી કરડતા બાળકીનું મૃત્યુ
માળીયા (મી.) : કાજરડામાં રહેતી 7 વર્ષીય હાફિજા જલાલુદ્દીન ભટ્ટિ ગત તા. 5ના રોજ સાંજના ચાર વાગ્યા આસપાસ પોતાના ઘરે રમતી હતી. તે દરમ્યાન...
ખાખરેચીના શ્રમિકોને વતન પહોંચાડવા સેવાભાવીઓ આગળ આવ્યા
માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે વૈશ્વિક મહામારી કોરોનાને લીધે થયેલ લોકડાઉનથી છેલ્લા કેટલાક દિવસોથી વતન જવા માટે મજૂરો આતુરતાપૂર્વક રાહ...
મોરબી જિલ્લામાંથી 59 લોકોની સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ
મોરબી સીટી.એ.ડીવી. માં 13, બી.ડીવી.માં 19, તાલુકામાં 02 વાંકાનેર સીટી.માં 09, તાલુકામાં 02, ટંકારામાં 05, હળવદમાં 07 અને માળીયા મી.માં 02 સામે ગુન્હો દાખલ...
મહેન્દ્રગઢમાં સરપંચ દ્વારા માસ્ક વિતરણ કરાયું
માળીયા (મી.) : મહેન્દ્રગઢ (ફગશીયા) ખાતે કોરોના મહામારી સામે રક્ષણ અને સાવચેતીના ભાગરૂપે મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે...
આજે ગુજરાત સ્થાપના દિવસ : જાણો ગૌરવવંતા ગુજરાતની નવરચનાનો રોચક ઇતિહાસ
મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડો. આર. કે. વારોતરિયાના શબ્દોમાં ગુજરાત રાજ્યની નવરચનાનો સંક્ષિપ્ત ઇતિહાસ
મોરબી : ૧લી મેના રોજ ગુજરાત રાજ્યને છ...