Saturday, September 28, 2024

મોરબી : બિલ વગર માલ વેચનારને પાંચ લાખથી દસ લાખનો દંડ એસોસિયેશન કરશે !

એક સેમ્પલ બોક્સ પણ બીલ વગર નહીં વહેચવાનો મોરબી સિરામિક એસો.ના મેમ્બરોનો મક્કમ નિર્ણય જીએસટીના નિયમ મુજબ બીલ વગર માલ નહી મળે, જો કોઇ આવી...

મોરબી : સિરામિક એકમો દ્વારા પ્રદુષિત પાણી કેનાલમાં નિકાલ કરવાની ફરિયાદ

પ્રદુષણ બોર્ડે બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરી મોકલ્યા : રિપોર્ટ પોઝિટિવ આવશે તો જવાબદાર સિરામિક એકમ સામે કડક કાર્યવાહી કરાશે મોરબીમાં અમુક સિરામિક...

મોરબીની ટાઈલ્સને દુનિયામાં બ્રાન્ડ નં ૧ બનાવવા માટે મુંબઈમાં મહત્વની મિટિંગ યોજાઈ

મોરબી : મોરબી સીરામીક એસો. દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગને આગળ લઈ જવા માટે અનેક પ્રયાસો મક્કમતા પૂર્વક શરૂ કરાયા છે. જેમાં મોરબીના સીરામીક ઉદ્યોગને...

સિરામિક એસો. કમિટી મેમ્બરોએ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ સાથે પડતર પ્રશ્નો અંગે મીટીંગ યોજી

મોરબી : આજ રોજ ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર ખાતે મોરબીના સિરામિક એસો.ની કમિટીના મેમ્બરો મોરબીના સિરામીક ઉદ્યોગના પોલ્યુસન કંટ્રોલ બોર્ડના પડતર પ્રશ્નો માટેની...

ઉદ્યોગકારો ગ્રીન ફયુલ તરફ વળે એ માટે સિરામિક એસો.ની ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પો. સાથે...

મોરબી : આજ રોજ ગાંધીનગરનાં GSPC ભવન ખાતે મોરબીના સિરામિક એસો.ની કમિટીના મેમ્બરો ગ્રીન ફયુલ તરફ મોરબીના ઉદ્યોગકારો આગળ આવે તે માટે ડો.ટી. નટરાજન(IAS)...

મોરબી સિરામિક એસોસિયેશનની ઉદ્યોગકારોને અપીલ

મોરબી સિરામિક એસો.એ તમામ ઉદ્યોગકરોને સત્યનાં રસ્તે આગળ વધી સ્વમાનથી જીવવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે, જીએસટીની બધી જ જવાબદારીઓ ઉદ્યોગકારોની છે અને...

મોરબી : વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોનાં પ્રમોશન માટે નેપાળમાં સેમિનાર યોજાયો

નવેમ્બર ૨૦૧૭માં યોજાનારા સિરામિક એક્ષ્પોની તાડમાડ તૈયારી શરૂ મોરબી સિરામિક એસો.નાં માર્ગદર્શન હેઠળ વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોના મિત શાહ અને તેમની ટીમ દ્વારા તાજેતરમાં નેપાળ ખાતે...

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સેમિનાર યોજાયો

મોરબી સિરામીક એસો. તરફથી વિશ્વ MSME ડે ની ઉજવણી નિમિત્તે ગઈ કાલે બુધવારે મોરબી સીરામીક એસોસિયેશનના મિટિંગ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું....

મોરબી : જીએસટી આંતક નહિ આનંદ : સીએ જીનેશ શાહ

જીએસટી કાયદાએ નાના-મોટાનો ભેદભાવ મિટાવ્યો : કાયદા તળે તમામને એક સરખો ટેક્સ મોરબી ખાતે વોલ ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ મેન્યુ. એસોસિએશન દ્વારા યોજાયેલા જીએસટી કાયદા...

મોરબી : ઘડિયાળ ઉદ્યોગકારો માટે આવતીકાલે જીએસટી વિશે સેમિનાર

અમદાવાદની શાહ-ટીલાણી કંપનીના તજજ્ઞો ઉદ્યોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ આપશે મોરબીના વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આવતીકાલે ઉધોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગજના નિષ્ણાંત ન્યુરોફિઝિશયન ડો. મિતુલ કાસુન્દ્રા મંગળવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  સ્ટ્રોક, માથા- ગરદન- પીઠ- હાથપગનો દુખાવો, માંસપેશી તથા ચેતાતંતુઓની બીમારી, કંપવાત કે અન્ય ધ્રુજારી, ચિતભ્રમ, યાદશકિત જતી રહેવી કે ગાંડપણ આવવુ વાઈ, તાણ, આંચકી...

હળવદમાં પોણા બે ઈંચ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ

મોરબી : ચોમાસાની વિદાય વચ્ચે ગઈકાલે શુક્રવારે રાત્રે મેઘરાજાએ મોરબી જિલ્લામાં સટાસટી બોલાવી હતી જેમાં હળવદ તાલુકામાં 41 મીમી એટલે કે પોણા બે ઈંચ...

મોરબીના શનાળા નજીક હોટલ પાસે મિસફાયરિંગની ઘટના : એકને ઇજા 

હોથલ હોટલ પાસે મિત્ર પાસે રહેલું હથિયાર જોવા જતા ફાયરિંગ થયાની ચર્ચા મોરબી : મોરબીના શનાળા નજીક આવેલ એક હોટલે બેઠેલા મિત્રો હથિયાર જોતા હતા...

 ટંકારા પંથકમાં પણ મેઘરાજાની સટાસટી શરૂ

ટંકારા : ટંકારા પંથકમાં પણ આજે રાત્રે મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થઈ ગયા છે....