મોરબી : નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનનીયશ્રી ડેપ્યુટી કલેકટર શ્રી અનિલ ગોસ્વામી , મામલતદાર શ્રી બી....

આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝમાં સાર્થક વિદ્યામંદિરના છાત્રોનો ઉત્કૃષ્ઠ દેખાવ

મોરબી : "આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની ક્વિઝ" કોમ્પિટિશનમાં સાર્થક વિદ્યામંદિરની ચાર વિદ્યાર્થીઓની જોડીની પસંદગી થઈ છે. આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનાર સ્પર્ધા માટે ચાર વિદ્યાર્થીઓની જોડી...

આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રની કવીઝ કોમ્પિટિશનમાં નવયુગ શૈક્ષણિક સંકુલનો દબદબો

મોરબી : "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર" દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિજ્ઞાન નાં પ્રસાર પ્રચાર માટે...

ચરાડવાની બ્રિલિઅન્ટ સ્કૂલ ખાતે “એક બાળ, એક ઝાડ” અંતર્ગત વૃક્ષારોપણ થયું

મોરબી : ચરાડવા સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સરકારનાં "એક બાળ,એક ઝાડ"નાં પ્રોજેક્ટને ખરા અર્થમાં સાર્થક કરવાં બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના બાળકોએ વિવિધ ઔષધીય વૃક્ષો વાવીને...

વાંકાનેર : સિંધાવદર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી

વાંકાનેર : વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક એકમોની મુલાકાત લઇ કલાસરૂમની બહાર પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો કહેવાય છે. વિદ્યર્થીઓને...

મોરબી : નાલંદા વિદ્યાલય (CBSE) દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ

મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલય (CBSE)માં જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છાત્રોએ મટકી ફોડ સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ...

મોરબીની સ્મિત પ્રાથમિક શાળામાં નંદમહોત્સવ ઉજવાયો

મોરબી : મોરબીની સ્મિત પ્રાથમિક શાળા દ્રારા તા. ૨૦ને મંગળવારનાં રોજ નંદમહોત્સવ ૨૦૧૯માં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી, પ્રમુખ નૈમિષાબેન...

મોરબી : ઉમા વિદ્યા સંકુલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

મોરબી : સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આજરોજ સવાર અને બપોર એમ બંને પાળીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકીફોડ...

લાલપર : નવદિપ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીની વિવિધ શાળાઓમાં જન્માષ્ટમીની આજે જ ઉજવણી કરવામાં આવી રહી છે. કારણ કે આજથી હવે સાતમ આઠમનું મીની વેકેશન પડશે. ત્યારે મોરબીના...

મોરબી : રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં તદ્દન અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ

મોરબી : મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે પ્રખ્યાત મોરબીના અત્યાધુનિક ગુજરાતી માધ્યમ પ્લે હાઉસ 'રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાય છે. ગઈકાલે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સુખપર ગામે પતિની સ્મૃતિમાં રૂ.32 લાખના ખર્ચે તૈયાર થયેલી વાડી સમાજને કરાઈ અર્પણ 

હળવદ: સુખપર ગામે રબારી સમાજના આગેવાન અને ગામના પૂર્વ સરપંચ સ્વ.રૈયાભાઈ મેરુભાઈ મર્યા (રબારી)નું તા.19 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. સ્વ.રૈયાભાઈને પોતાના રબારી...

VACANCY : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : CA બુસા & એસોસિએટ્સમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને...

Morbi : ભડીયાદ ગામમાં બંધ ડંકીઓ રિપેર કરો; પાણી પુરવઠા વિભાગને પંચાયતની રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે બંધ હાલતમાં પડેલી પાણીની ડંકીઓનું સમારકામ કરીને ફરીથી ચાલુ કરાવવા માટે પંચાયત દ્વારા પાણી પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત...

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ...

આજે કવિ રમેશ પારેખની પુણ્યતિથિ : જાણો, તેમના સર્જન અને પારિતોષિકો વિષે અને માણો, તેમની પંક્તિઓનો રસાસ્વાદ મોરબી : આજે તા. ૧૭ મેના રોજ પ્રખ્યાત...