મોરબીના લાલપર નજીક જોનીવોકર દારૂની બાટલી સાથે એક પકડાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં લોરેન્જો સીરામીક ફેક્ટરી નજીકથી તાલુકા પોલીસે આરોપી સુરેશ માધુભાઈ વાઘેલા રહે.કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા વાળાને રૂપિયા 2 હજારની કિંમતની જોની વોકર બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text