મોરબીના ખરેડા રંગપર વચ્ચે થાંભલો તોડી કાર પલટી મારી ગઈ

- text


મોરબી : મોરબી તાલુકાના ખરેડા અને રંગપર વચ્ચે આજે બારેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે દોડતી કાર વીજ થાંભલા સાથે અથડાયા બાદ પલટી મારી જતા કાર ચાલકને ઇજાઓ પહોંચી હતી. જો કે આ દુર્ઘટના અંગે સતાવાર વિગતો બહાર આવી નથી.

- text

- text