ઘરના ઘરનું સપનું કરો સાકાર : 2 અને 3 BHKના આલીશાન ટેનામેન્ટ હળવાફૂલ બજેટમાં

વિકસતા વિસ્તારમાં અનેક સુવિધાઓથી સજ્જ ટેનામેન્ટ રેડી પઝેશનમાં : 450 ફૂટના કુલ 40 ટેનામેન્ટની સોસાયટી : સરળ હપ્તે આજે જ બુક કરાવો તમારી પસંદનું મકાન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઘરના ઘરનું સપનું સાકાર કરવું થોડું અઘરુ તો છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે લાભનગર સોસાયટીમાં 2 અને 3 BHKના આલીશાન ટેનામેન્ટ હળવાફુલ બજેટમાં રેડી પઝેશનમાં છે. તો આજે જ આ ટેનામેન્ટ જોવા પધારો.

મોરબીના વિકસતા વિસ્તાર એવા ઉમા ટાઉનશીપ પાછળ આવેલ વેજીટેબલ (ધરમપુર) રોડ ઉપર લાભનગર સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 450 ફૂટ જગ્યામાં ટેનામેન્ટ બનાવવામાં આવ્યા છે. 2 BHKના 30 ટેનામેન્ટ, 3 BHKના 5 ટેનામેન્ટ અને ઉપર નીચે ફૂલ બાંધકામ ધરાવતા 5 ટેનામેન્ટ મળી કુલ 40 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા છે.

આ સોસાયટી હવા ઉજાસવાળુ નયનરમ્ય વાતાવરણ, સંપુર્ણ મજબુત બાંધકામ, આકર્ષક વિટ્રીફાઇડ ટાઇલ્સ તથા ડીઝીટલ વોલ ટાઈલ્સ, કિચન બાથરૂમ તેમજ વોશ એરીયામા કુલ હાઇટ સુધી સ્ટાન્ડર્ડ કંપનીની ગ્લેઝ ટાઇલ્સ, દરેક મકાનમાં અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક, મકાનની બહારની બાજુ તેમજ અંદરની બાજુએ આકર્ષક કલર, પ્રીમીયમ કવોલીટી સેનેટરીવેર તથા કન્સીલ્ડ આઈ.એસ.આઈ. બ્રાન્ડ પ્લમ્બીંગ પાઈપ ફીટીંગ, ગ્રેનાઇટ સ્ટોનનું કિચન પ્લેટકોર્મ સ્ટીલ સીંક સાથે, આઈ.એસ.આઈ. બ્રાન્ડ મોડયુલર સ્વીચ તેમજ વાયર, સોસાયટીની ફરતી બાજુએ કમ્પાઉન્ડ વોલ, ૨૪ કલાક પાણી સુવિધા (બોર સાથે), ભુર્ગભ ગટર સહિતની સુવિધાઓ ધરાવે છે.

હળવાફુલ બજેટમાં વૈભવી ઘરનું સપનું સાકાર કરવાનો આ સુવર્ણ અવસર છે. તો આજે જ ટેનામેન્ટ જોઈને સરળ હપ્તે બુક કરાવો તમારા સપનાનું મકાન.


લાભનગર સોસાયટી

ઉમા ટાઉનશિપ પાછળ,

વેજીટેબલ (ઘરમપુર)રોડ,

મોરબી

જયશ્રીબેન વાઘેલા

મો.નં. 7016707020