મોરબીમાં ધોરણ 12ના સમાજશાસ્ત્રના પેપરમાં 33 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી આજે ધોરણ 12 માં લેવાયેલી સમાજ શાસ્ત્રની પરીક્ષામાં મોરબીમાંથી 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જોકે પુરોહિતમ અને રાજ્યશાસ્ત્ર વિષયના પેપરમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.

- text

સમાજશાસ્ત્ર વિષયમાં પેપરમાં ગુજરાતી માધ્યમના કુલ 1609 વિદ્યાર્થીઓમાંથી 1576 વિદ્યાર્થીઓ પુરોહિતમ ના પેપર માં અંગ્રેજી માધ્યમના તમામ 10 વિદ્યાર્થીઓ તેમજ રાજ્યશાસ્ત્રના ગુજરાતી માધ્યમના પણ તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text