કારને બનાવો ટનાટન : ND tail સ્ટુડિયોમાં હોળી સ્પે. ઓફર્સ, 15 ટકા ડિસ્કાઉન્ટ

 

સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન સહિતની સર્વિસ ઉપલબ્ધ : તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે કારને સુંદર અને સુરક્ષિત બનાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના ખ્યાતનામ ND tail સ્ટુડિયોમાં સિરામિક કોટિંગ ઉપર હોળીની અફલાતૂન ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો.

મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.

અહીં હોળીની ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 9H સિરામિક કોટિંગ, 10H સિરામિક કોટિંગ અને ટેફલોન કોટિંગ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ તમામ ઓફર્સ મર્યાદિત સમય સુધી જ માન્ય રહેવાની હોય આજે જ ઓફર્સનો લાભ લેવા પધારો.

ND tail સ્ટુડિયો
નાઈટ લાઈફ કાફેની બાજુમાં,
શક્ત શનાળા ચોકડી નજીક,
ધૂનડા જવાના રસ્તે, મોરબી
દિવ્યેશભાઈ ભાલારા
મો.નં. 7859813375

https://www.instagram.com/reel/CySdO4WiCkv/?igshid=MzRlODBiNWFlZA==