એન્જીનને બનાવો નવા જેવું : ઉમિયા ઓટોમાં કાર્બન ક્લિનિંગ સર્વિસ ઉપર હોળી ધમાકા ઓફર્સ

 

જાપાનીઝ ટેકનોલોજીની મદદથી માત્ર 30 જ મિનિટમાં એન્જીનમાંથી કાર્બન ક્લીન થશે, જેનાથી એન્જીન એકદમ નવા જેવું અને વધુ માઇલેજ આપતું થઈ જશે
● ટુ-વ્હીલરના રૂ. 350
● રિક્ષાના રૂ. 600
● કારના રૂ.1000
● ટ્રેકટરના રૂ. 1600
● બોલેરો રૂ.1500

મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ કાર્બન ક્લિનિંગ સર્વિસ શરૂ કરનાર ઉમિયા ઓટોમાં હોળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં મોટું ડિસ્કાઉટ આપવામાં આવી રહ્યું હોય, આપના વાહનનું એન્જીન એકદમ નવા જેવું બનાવવા આજે જ પધારો.

મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા એક્સપોર્ટની સામે ઉમિયા માર્કેટમાં ઉમિયા ઓટો કાર્યરત છે. જ્યાં જાપાનીઝ મશીનની મદદથી કાર્બન ક્લિનિંગ સર્વિસ આપવામાં આવે છે. આ સર્વિસમાં એન્જીનમાંથી કાર્બન ખાસ ટેક્નિક વડે માત્ર 30 મિનિટના ખેંચી લેવામાં આવે છે. જેનાથી વાહનનું માઇલેજ વધે છે. પ્રદુષણ ઘટે છે. એન્જીનની લાઈફ વધે છે. રીપેરીંગ ખર્ચ ઘટાડે છે. એન્જીન પર્ફોમન્સ વધારે છે. કાર્બન બિલ્ડઅપ સમસ્યાઓ ઘટાડે છે. એન્જીન ઓઈલનું આયુષ્ય વધારે છે તે સહિતના અનેક ફાયદા થાય છે.

હાલ અહીં હોળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં બાઇક/સ્કૂટરનો સર્વિસ ચાર્જ માત્ર રૂ. 350, રિક્ષાના રૂ. 600, કારના રૂ.1000, ટ્રેકટરના રૂ. 1600 અને બોલેરોના રૂ.1500 લેવામાં આવશે. આ ઓફર મર્યાદિત સમય સુધી જ માન્ય રહેશે. તો આજે જ આપના વાહનના એન્જીનને એકદમ નવા જેવું બનાવવા પધારવા એક યાદીમાં જણાવાયું છે.

ઉમિયા ઓટો ગેરેજ
ઉમિયા માર્કેટ,
ભાભા એક્સપોર્ટની સામે,
પંચાસર રોડ, મોરબી
મો.નં.8141561061