શેરમાર્કેટમાંથી સરળતાથી પૈસા કમાવવા છે ? : Wall Street Pathshalaમાં ગુરૂવારથી નવી બેચ શરૂ

બેઝિક નોલેજથી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ સીટ જ બાકી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારમાંથી પૈસા કમાવવા છે? તો તેના વિશે સંપૂર્ણ નોલેજ લીધા વગર આગળ વધવું એટલે નુક્સાનીને નોતરવી. એટલે જ મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલા આગામી 7 માર્ચથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ શરૂ કરી રહ્યું છે.

વોલ સ્ટ્રીટ પાઠશાળા એકેડમી તમારા માટે સ્ટોક માર્કેટમા 30 દિવસનો (1 મહિનો) સિંગલ કોર્સ લાવ્યું છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે NIFTY & BANK NIFTY (F&O) ટ્રેડિંગ, સ્ટોક ઈન્ટ્રાડે ટ્રેડિંગ, કોમોડિટી, સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ (લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ) કરી શકો છો અને સ્ટોક્સ કોઈપણ ટિપ્સ વિના સારો નફો કમાઈ શકે છો. તો આજે જ કૉલ કરો અને 7 માર્ચથી શરૂ થતી 11મી ઓફલાઇન બેચ માટે તમારી સીટ બુક કરો અને અમારી સાથે નફાકારક સ્ટોક માર્કેટ ટ્રેડર બનો.


કોર્ષની વિગત

●ઇન્ડેક્સ ટ્રેડિંગ ( Nifty , Bank Nifty , Fin Nifty, F&O)
● Scalping Strategy
● Stock Swing Trading
● Investment Planning
●Stock Selection Process
● Advance Market Calculation
● Fibonacci Hidden Facts (Advance Topics)


વધુ માહિતી માટે
મો.નં.7600747477
મો.નં.7600434141


વોલ સ્ટ્રીટ પાઠશાળા
ત્રીજો માળ, હિરાણી આર્કેડ,
સરદારબાગ શેરી સામે,
સત્યમ પાન કોર્નર પાછળ,
શનાળા રોડ, મોરબી


https://instagram.com/ws_pathshala


 

WhatsApp 🔗
https://wa.me/message/QME3MUFLRFHZE1


 

YouTube 🔗
https://youtube.com/@wallstreetpathshala?si=vpr1vefZd74zOjlh