મોરબીમાં બુધવારે નારી શક્તિ વંદના કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મયુર ડેરીમાં તા.6 માર્ચને સવારે 10:30 કલાકે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને રૂ.250 કરોડની સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text