હળવદ – માળીયા હાઇવે ઉપર કાર અગનગોળો બની

- text


રોહિશાળા નજીક બનેલ બનાવ

હળવદ : માળીયા – હળવદ હાઇવે ઉપર રોહિશાળા ગામ નજીક એક કાર અચાનક સળગી ઉઠતા અગનગોળો બની હતી. જો કે આગ સળગવાની ઘટના અંગે સતાવાર રીતે ફાયર બ્રિગેડ પાસે કોઈ જાણકારી ન હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text