મોરબી ત્રાજપર પુલ પાસે રાહદારીને હડફેટે લઈ કન્ટેનર ચાલક ફરાર

- text


મોરબી : મોરબીના ત્રાજપર પુલ નજીક સર્વિસ રોડ ઉપર પગપાળા જઈ રહેલા અબ્બાસભાઈ રસુલભાઈ કટિયા ઉ.42 નામના યુવાનને જીજે – 36 – વી – 4945 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જી બન્ને પગ તેમજ હાથમાં ઇજાઓ પહોંચાડી ટ્રક રેઢો મૂકી નાસી જતા ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text