મોરબીમાં રવિવારી બજારમાં જુગાર રમતા બે ઝબ્બે

- text


મોરબી : મોરબીના પાડાપૂલ નીચે ભરાતી રવિવારી બજારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી માધવ ઉર્ફે માધીયો યોગેશભાઈ દવે રહે.રિલીફ નગર અને ગોપાલભાઈ પ્રાગજીભાઈ સોલંકી રહે.સિદ્ધિ પાર્ક વાવડી રોડ વાળાને સીટી બી ડિવિઝન પોલીસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 530 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text