મોરબીના વાવડી રોડ ઉપર વિદેશી દારૂની 7 બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ગેબનશાહ પીરની દરગાહ નજીકથી આરોપી જયદીપ જેઠાભાઈ કણજારીયા, રહે માધાપર શેરી નં.20 મોરબી અને હાર્દીક પ્રવીણભાઈ લાઘણોજા, રહે માધાપર શેરી નં.15 મોરબી વાળાને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 3640 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text