ખેક મહાકુંભની અન્ડર 14 કરાટે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતો પ્રત્યક્ષ ભારવાણી

- text


મોરબી : ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની અન્ડર 14 કરાટે સ્પર્ધામાં પ્રત્યક્ષ ભાવેશભાઈ ભારવાણીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રત્યક્ષ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનો વિદ્યાર્થી છે. પ્રત્યક્ષ ભારવાણીની સિદ્ધિ બદલ તેમના કરાટે કોચ કુમારભાઈ, ગોપાલભાઈ અને પરેશભાઈ સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text