મોરબીના રંગપર નજીક ટ્રક હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક જીજે – 25 – યુ – 1224 નંબરના ટ્રક ચાલકે જીજે – 03 – બીએચ – 1901 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મહેન્દ્રનગરના રહેવાસી શૈલેષભાઇ ઘોઘજીભાઈ જંજવાડિયા ઉ.40ને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text