વાંકાનેરમા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 13 ફીરકી સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરાના નાકા પાસેથી સ્થાનિક પોલીસે આરોપી અનિલભાઈ રમેશભાઈ મકવાણાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 13 ફીરકી કિંમત રૂપિયા 6500 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text