મોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા તળે જેલહવાલે 

- text


મોરબી : મોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અલીભાઈ મામદભાઈ પલેજા રહે. કાલિકા પ્લોટ શેરી નં 3, જલાલ ચોક, મોરબીવાળાની વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલાતા તેઓએ પાસા વોરંટ ઇસ્યુ કરતા એલસીબીએ આ શખ્સને પકડી પાડી ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

- text

- text