શિવમ હોસ્પિટલમાં દર બુધવારે એઇમ્સના અનુભવી ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયાની ઓપીડી

મણકાના દુખાવો, મણકાની ગાદીનો ઘસારો, કમરનો દુઃખાવો, હાથ-પગની નસોનો દુખાવો, મણકાના ફ્રેક્ચર, ચાલવામાં તકલીફ, મણકાનો ટીબી, મણકાની સર્જરી સહિતની સારવાર મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે મણકા, કમર અને હાથ પગની નસોના રોગોની ખાસ ઓપીડી યોજાશે. જેમાં એઇમ્સના અનુભવી અને નિષ્ણાંત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયા સેવા આપશે.

મોરબીના સામાકાંઠે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં હવેથી દર બુધવારે બપોરે 12:30 થી 2:30 મણકા, કમર, હાથ પગના નસોની ખાસ ઓપીડી યોજવામાં આવશે. જેમાં મણકાના દુખાવો, મણકાની ગાદીનો ધસારો, કમરનો દુઃખાવો, હાથ-પગની નસોનો દુખાવો, મણકાના ફ્રેક્ચર, ચાલવામાં તકલીફ, મણકાનો ટીબી, મણકાની સર્જરી વગેરે સારવાર મળશે. આ ઓપડીમાં એઇમ્સના અનુભવી ડો. રિધમ ખંડેરિયા (કન્સલ્ટન્ટ -ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) સેવા આપવાના છે.

શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ
રામધન આશ્રમ સામે,
મહેન્દ્રનગર રોડ, મોરબી-2
મો.નં.9727527555