મોરબીના લાલપર નજીક બાઈક ઉપરથી ઠેકડો મારી દેતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક મૂળ રાજસ્થાનના રહેવાસી હલકીબાઈ ઉર્ફે રેખાબેન છગનભાઇ જાટવ નામની પરિણીતાએ ડરી જઈ બાઈક ઉપરથી ઠેકડો મારી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text