ટ્રીન…ટ્રીન… મોરબીમાં 7મી જાન્યુઆરીએ યોજાશે સાયકલોફન

- text


5, 10 અને 15 કિલોમીટર રેન્જમાં યોજાશે સાયકલોફન, બાળકો માટે ફ્રી ગિફ્ટ

મોરબી : મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા આગામી તા.7જાન્યુઆરીના રોજ સાયકલોફન 2024નું આયોજન કરાયું છે જેમાં 5, 10 અને 20 કિલોમીટર રેન્જમાં અલગ અલગ વયજુથના સ્પર્ધકો માટે મસ્ત મજાની સાયકલ સ્પર્ધા યોજાશે જેમાં 12 વર્ષ સુધીના બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવશે.

મોરબી : મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા આગામી તા.7જાન્યુઆરીના રોજ સાયકલોફન 2024નું આયોજન કરાયું છે જેમાં 5, 10 અને 20 કિલોમીટર રેન્જમાં અલગ અલગ વયજુથના સ્પર્ધકો માટે મસ્ત મજાની સાયકલ સ્પર્ધા યોજાશે આ સાયકલ સ્પર્ધા માટે મોરબી અપડેટ મીડિયા પાર્ટનર છે અને આગામી તા.29મી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.

મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા આગામી તા.7જાન્યુઆરીના રોજ સાયકલોફન 2024નું આયોજન કરાયું છે જેમાં 5, 10 અને 20 કિલોમીટર રેન્જમાં અલગ અલગ વયજુથના સાયકલિસ્ટ માટે સ્પર્ધા યોજવામાં આવી છે, આ સ્પર્ધામાં ફ્રી ટીશર્ટ, કેપ આપવામાં આવશે તેમજ 12 વર્ષ સુધીના સ્પર્ધકોને શ્યોર ગિફ્ટ આપવામાં આવશે.

- text

વધુમાં આ સાયકલોફન સ્પર્ધામા અલગ અલગ સાત સ્થળોએ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં રૂપિયા 150 રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પોતાના ફોટા સાથેનું પોસ્ટર પણ બનાવી શકશે જે માટે નીચેની લિંક ઉપર ક્લિક કરવું.

https://cyclofun-morbi.jpsales.in/

 

- text