મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની વરણી

- text


મોરબી : આજરોજ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા સાથે પરાર્મશ કરી જિલ્લા યુવા મોરચામાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે રવિ પટેલ, રાહુલ હુંબલ, શિવમ વિરમગામા, ચેતન ગોસ્વામી, મંત્રી તરીકે રવિકુમાર દલસાણીયા, સુરેશ સાકરીયા, ભાવેશ વરસડા, કલ્પેશ પરમાર, અરુણ ડાભી, કોષાધ્યક્ષ તરીકે મયુર બાવરવા તથા કાર્યાલય મંત્રી તરીકે પરિમલ ઠક્કરની વરણી કરવામાં આવી છે.

- text