મોરબીના ટીંબડી ગામના પાટીયા સામે ઓફિસમાંથી દારૂ ઝડપાયો 

- text


મોરબી : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે મોરબીના ટીંબડી ગામના પાટીયા સામે આવેલ શિવશકિત એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડો પાડી આરોપી કિર્તીભાઇ કનુભાઇ વરાળિયા રહે.જુની પીપળી 8-એ નેશનલ હાઇવે, ટીંબડી ગામના પાટીયા સામે, શિવશકિત એન્ટરપ્રાઇઝ, નામની ઓફિસમાં મુળગામ-હડદડ, રામજી મંદિર પાસે, તા.જી.બોટાદ વાળાને અલગ – અલગ બ્રાન્ડની 30 બોટલ કિંમત રૂપિયા 17,500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text