માત્ર બે કલાકનો પ્રોગ્રામ બાળકનું જીવન બદલી નાખશે : મોરબીમાં એન્જોય યોર સ્ટડીના ફ્રી સેમિનાર

 

અભ્યાસ, કેરિયર અને સફળતા ને લગતા દરેક ટોપિકનું સોલ્યુશન મળશે : અભ્યાસમાં રસ ન હોવો, ધાર્યું રિઝલ્ટ ન આવવું, મોબાઈલ – ટીવીનો વધુ ઉપયોગ, જિદ્દી સ્વભાવ સહિતની તમામ સમસ્યાઓ થશે દૂર

લાઈવ કોચ હેતલ હિંગરાજીયા પૂરું પાડશે વિનામૂલ્યે માર્ગદર્શન : તા.30 ડિસેમ્બરથી 4 દિવસ અલગ અલગ જગ્યાએ યોજાશે સેમિનાર, વાલીઓએ ઘરઆંગણે આવેલી સુવર્ણ તક ચૂકવા જેવી નથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આંગણે 30મીથી ચાર દિવસ અલગ અલગ જગ્યાએ એન્જોય યોર સ્ટડી નામના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર માત્ર બે કલાકમાં બાળકનું જીવન બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તો વાલીઓએ ઘરઆંગણે આવેલી સુવર્ણ તક ચૂકવા જેવી નથી.

શું તમારા બાળકને અભ્યાસમાં રસ નથી ? શું તમારા બાળકને બધુજ આવડે છે છતાં ધાર્યું રિઝલ્ટ નથી આવતું? શું તમારું બાળક જરૂર કરતાં વધુ મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કરે છે? શું તમારું બાળક જિદ્દી કે ગુસ્સેલ સ્વભાવનું છે? શું તમારા બાળકને તમે વ્યસન કે ખરાબ સંગતથી દૂર રાખવા માંગો છો? શું તમારુ બાળક કેરિયર સિલેક્શન નથી કરી શકતું? શું તમારા બાળકને ગોલ સેટ કરતા કે ગોલ અચિવ કરતા નથી આવડતું? શું તમે કે તમારું બાળક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો?

આ તમામ પ્રશ્ને હવે ગભરાવવાની જરૂર નથી. મોરબીમાં આયોજિત એન્જોય યોર સ્ટડી નામના બે કલાકના ફ્રિ સેમિનારમાં પધારો અને તમારા બાળકને એક નવી દિશા આપો. આ ફ્રી સેમિનાર બાળક માટે આદર્શ માતા પિતા તરફથી અમૂલ્ય ભેટ સાબિત થશે. બાળકોને વાલી વિના પ્રવેશ આપવામાં આવશે નહિ, સમગ્ર પરિવાર સાથે આવનારને અમૂલ્ય ગિફ્ટ આપવામાં આવશે.બાળકો અને પેરેન્ટ્સ માટે બિલકુલ ફ્રિ સેમિનાર કે જેને ના શબ્દોમાં વર્ણવી શકાય કે ના પૈસાથી તોલી શકાય. વધુ વિગત માટે મો.નં. 74900 72772 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

30 ડિસેમ્બર, શનિવાર
શિવ હોલ,
પટેલ કોલોની,
શનાળા રોડ, મોરબી
સમય સાંજે 7થી 9

31 ડિસેમ્બર, રવિવાર
ઉમા હોલ,
રવાપર રોડ, મોરબી
સમય સાંજે 4થી 6
સમય સાંજે 8થી 10

1 જાન્યુઆરી, સોમવાર
લોહાણા વિદ્યાર્થી ભવન
વસંત પ્લોટ મેઈન રોડ,
સરદારનગર, મોરબી
સમય સાંજે 7થી 9

2 જાન્યુઆરી, મંગળવાર
પંચમુખી હનુમાન હોલ
સત્સંગ હોલ
ઉમા વિદ્યાલયની સામે,
મોરબી
સાંજે 7થી 9

આ સેમિનારમાં એન્ટ્રી ફ્રી છે, એન્ટ્રી પાસ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકાશે

https://wa.me/message/WDX2XCRGYZJCK1