વાંકાનેર તાલુકાની લૂંટના બનાવમાં 23 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડતી પોલીસ

- text


મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં 23 વર્ષ પહેલા નોંધાયેલ લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સમસુભાઈ મનજીભાઈ બારિયાને મોરબી ક્રાઇમબ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાંથી પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

- text

- text