મોરબીની સાંકડી શેરીમાં 3 બોટલ દારૂ સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબીના ગ્રીન ચોક પાસે સાંકડી શેરીમાંથી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે આરોપી મુસ્તાક યુનુષભાઈ ખોખર અને સતિષભાઈ ચંદ્રકાન્ત જોશીને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text