મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા ત્રણ પકડાયા 

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર 2 માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જુમાભાઈ ગુલમામદભાઈ સાઈચા, સુલતાનભાઈ સરમણભાઈ ઉર્ફે સુલેમાનભાઈ સુમરા અને રફીકભાઈ ઉશ્માનભાઈ વડાવળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text