મોરબીના ઉંચી માંડલ ખાતે સરજુ સીરામીકમાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ખાતે આવેલી સરજુ વિટરીફાઈડ ફેકટરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ બલ્ડ ડોનેશન કેમ્પમાં 54 રક્ત દાતાઓએ રક્તદાન કર્યુ હતું. આ બ્લડ કેમ્પના આયોજક જીગ્નેશભાઈ ભોરણીયા દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text